________________
૧૮૨
મુનિજીવનની બાળથી બચાવવા હજી પણ નિષ્કારણ કરુણા વરસાવી રહ્યા છે.
૪. ગુરુમહારાજ કાંઈ પણ કહે–આજ્ઞા કરે, ભૂલ થતાં તે સંબંધી ઠપકે આપે કે કદાચ કઠોર સ્વરે તર્જનાદિ પણ કરે, આ બધું મારા આત્માના એકાંત હિતઅર્થે છે. મારા ભાવગને હઠાવવા તેની તીવ્રતા આદિની અપેક્ષાએ મૃદુમધ્ય–તીવ્ર–કે કડવા ઔષધેના વિવિધ પ્રગોની પ્રક્રિયા પૂ. ગુરુદેવ અપનાવી રહ્યા છે ! ! ! આ જાતની શુભ ચિંતના વિવેકબળ ટકાવવી. જરૂરી છે.
૫ પૂજ્ય અને ઉપકારી ગુરુદેવ કે વડીલની સામે કદી પણ જેમ તેમ અસભ્યન બેલાય. આ માટે પૂરતું ધ્યાન રાખવું- ૬ શરીરને જેટલું ઈચ્છાપૂર્વક કષ્ટ આપીએ તેટલી પાપોની વધુ નિર્જરા થાય છે.
૭ પાંચ મહાવ્રતનું પાલન પિતાના વહાલા પ્રાણોની. જેમ કરવું જોઈએ.
૮ કોઈ પણ સાધુના દોષ આપણાથી જેવાય નહિ બીજાના દોષ જેવાથી પિતાને આત્મા દેષવાળો બને છે. કાળું જેવાથી મન કાળું બને છે, ઉજળું જેવાથી મન ઉજળું બને છે.
૯ બીજાના ગુણે જ આપણે જેવા જોઈએ. ૧૦ કોઈની પણ અદેખાઈ–ઈર્ષા સાધુથી ન કરાય. ૧૧ બીજાની ચઢતી જેઈને રાજી થવું જોઈએ.
૧૨ “દરેકનું ભલું થાઓ?’ આવી ભાવના નિરંતર , રાખવી જોઈએ.