________________
-મુનિકવનની બાજથી
૧૮૧ કરવાથી મારું પુણ્ય ખૂટે છે અને નવું પાપ બંધાય છે. એમ વિચારવું.
૪૨. પાંચ તિથિએ શૈત્યપરિપાટી જરૂર કરવી.
૪૩. પર્વ તિથિ અને વિશિષ્ટ દિવસેએ ચાલુ દિવસ કરતાં કંઈક વધુ તય કરે.
૪૪. સાધુએ દુનિયાની સઘળી પંચાત મૂકી દઈ આપણા જીવનની શુદ્ધિને ખ્યાલ બરાબર કેળવ..
૪૫. બ્રહ્મચર્ય સંયમને હાથ છે, તે વિના સંયમ મુડદા જેવું છે માટે બ્રહ્મચર્યની નવ વાડોનું પાલન રાબર કરવા માટે ઉપયેગવંત રહેવું.
૪૨. સાધુએ બોલવામાં કદી પણ “જકારનો પ્રયોગ ન કરો .
પરિશિષ્ટ-૩
સ ચ મ ની સાધ ના ૪ ૫
૫ દ ડી ઓ છે.
૧. ગુરુ આજ્ઞા એ સંયમસાધનાને મુખ્ય પ્રાણ છે, -તે વિના કદી પણ આત્મકલ્યાણના પથે પ્રયાણ શકય જ નથી.
૨. ગુરુમહારાજને ઉપકાર રેજ સ્મરણ કરે જોઈએ–કે મને ભવસમુદ્રમાં પડતે કેવો બચાશે? અને