Book Title: Muni Jivanni Balpothi Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 188
________________ મુનિજીવનની બાળથી ૧૭૯ ૨૫. વાપરતાં પહેલાં ગુરુ મહારાજને પૂછવું જોઈએ કે “આ ગોચરી.............પાણી વાપરું ? - ૨૭. બિમારી આદિ આગાઢ કારણ વિના નવકારશીનું પચ્ચ૦ સાધુ માટે ઉચિત નથી. ૨૭. સવારમાં ઊઠતાં જ શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરવું જોઈએ, અને ગુરુમહારાજના ચરણમાં મસ્તક ઝુકાવી આત્મસમર્પણને ભાવ કેળવવો જોઈએ. ૨૮. સવારમાં દશ વાગ્યા સુધી કંઈ પણ નવું આગમિક, પ્રાકરણિક કે સૈદ્ધાતિક ગોખવું જોઈએ. ૨૯. સ્તવન સજઝાય આદિ સવારના દશ વાગ્યા પહેલાં ન ગેખાય. ૩૦. ક્રિયાઓમાં લોચા કે અવિધિ કરવાથી વિરા. ધનાનું ભયંકર પાપ બંધાય છે. ૩૧. સવારે રાઈપ્રતિ સૂર્યોદયથી બે ઘડી પહેલાંની મર્યાદાએ કરવું—પણ ચાર વાગ્યે ઊઠી તે જવું અને ચાર લેગસ્સનો કાઉ–કરી ત્યવંદન અને ભરફેસરની સઝાય સુધી કરી મંદસ્વરે સ્વાધ્યાય અથવા વિવિધ કાઉસ્સગ્ન કરવા. ૩૨. સવારે ચાર વાગ્યા પછી સંથારામાં પડી રહેવું સાધુને શેભે નહિ. ૩૩. સંયમનાં ઉપકરણે, ભણવાનાં પુસ્તકો આદિ સાચવીને વ્યવસ્થિત રાખવાં જોઈએ. ૩૪. સારાં કપડાં કે સારું વાપરવાનું મળે તે વિચાર પણ ન આવવા દે. સંયમપોગી શુદ્ધ યથા

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202