________________
મુનાજીવનની બાળમેથી,
૨. દિવસે ઊંઘવું તે સાધુ માટે દૂષણ છે, ૩. દોડવુ કે જલદી ચાલવુ તથા રસ્તે ચાલતાં. હસવું કે વાર્તા કરવી સાધુ માટે ઉચિત નથી.
૧૭૭,
૪. ભૂલ થઈ જાય તા સરલ ભાવે ગુરુ મહારાજ આગળ નિખાલસ ઇકરાર કરવા જોઇએ,
૫. કપડાંના કાપ બહુ મેલા થયા પહેલાં ન જ કાઢવા.
૬. વાર વાર વાપરવું કે વાસના પાષવા ખાતર વાપરવુ' ઉચિત નથી.
૭. સારી વસ્તુ આપણી પાસે આવી હાય તા ખીજા સાધુની ભક્તિ કરવી જોઈએ.
૮. ગુરુ મહારાજ આવે ત્યારે સત્થએણ વ’દાર્મિ’ કહેતાં જ ઊભા થવુ જોઈએ.
૯. પેાતાની બુદ્ધિના ઉપયાગ શુરુઆજ્ઞા થયા પછી કદી પણ ન કરવા.
“બહુવેલ સખ્રિસાઉ” આદેશના મને સમજવાની જરૂર છે.
૧૦. કાઈ પણ ચીજ મંગાવવી હાય કે કંઈ પણ કામ કરવું હોય તે ગુરુ મહારાજને પૂછવું' જોઈ એ. ૧૧. અને ટ કનુ પ્રતિક્રમણ મર્યાદાપૂર્વક શુદ્ધ ઉચ્ચાર સાથે એકાગ્રતાપૂર્વક કરવુ જોઈ એ
૧૨. મુહુપત્તીના ઉપયેાગ ખરાખર જાળવવે.
૩. ૧૨