Book Title: Muni Jivanni Balpothi Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 185
________________ ૧૭૬ મુનિજીવનની બાળપોથી સ્વકલ્યાણને અનુકૂલ અધ્યવસાયશુદ્ધિનાં સાધને તાત્વિક શિક્ષણ દ્વારા મેળવ્યા ન હોય અને પરકલ્યાણની ભાવનામાં સંસ્કૃત ભાષા આદિના અભ્યાસથી પડી જવાય, તો જીવનમાં પડેલા અનાદિકાલના સંસ્કારે માન-અભિમાન, જનરંજન, બહિર્ભાવની વૃત્તિ આદિ સ્વરૂપે આત્માને સંયમના મૂલ ધ્યેયથી ખસેડી મૂકે તેમ પણ બનવા સંભવ છે. આમ છતાં ઉપર જણાવેલ બાબતેમાં યોગ્ય. ગીતાર્થજ્ઞાની ગુરુ ઔચિત્યાનૌચિત્યને વિચાર કરી ગ્ય રીતે પ્રવતી શકે છે, પણ સામાન્યતઃ વેચ્છાથી પ્રવર્તી નારા આત્માઓ શુભ ભાવના હોવા છતાં કેટલીક વાર વિપરીત અવસ્થામાં મુકાઈ જાય છે. માટે ઉપર જણાવ્યા મુજબ સાધુપણાના સારરૂપે. સ્વકલ્યાણની સાથે અન્ય આત્માઓના હિતને સાધવારૂપને લાભ મેળવવા પ્રાથમિક ઘડતર માટે ઉપયેગવંત થવાની. જરૂર છે. પરિશિષ્ટ-૨ સંયમપાલનની વિશિષ્ટ મર્યાદાઓ ૧. વિગઈ વાપરવી તે સાધુ માટે પા૫ છે, કારણે ગુરુ મહારાજની અનુજ્ઞા મેળવીને પ્રમાણસર વાપરવા ઉપગ રાખ.

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202