________________
૧૭૪
મુનિજીવનની બાળથી રે જ તે સંબંધી રોગ્ય ઉપગની જાગૃતિ રાખવા પ્રયત્ન સેવવો.
આખા દશવકાલિક સૂત્રને વેગ ન બને તેમ હોય તે પણ પહેલાં પાંચ અધ્યયને, આઠમું, દશમું અને, : છેલ્લી બે ચૂલિકાઓ ખાસ ગુરુગમથી અર્થ સહિત ધારવી તેમજ દશવૈકાલિક સૂત્રનાં દશ અધ્યયનની સજઝાએ ગુરુગમથી ધારવી અને બને તે ગેખવી.
૩. શ્રીઓઘનિયુક્તિ ગ્રન્થની વાચના ગુરુમુખે લેવી અને તેમાંથી વિહાર, ગોચરી, પડિલેહણ, સ્વાધ્યાય, સ્પંડિલભૂમિ, રોગ-ચિકિત્સા, પાત્રલેપ આદિ સંબંધી ગ્ય જ્યણા આદિની નેંધ કરવી. ક વૈરાગ્યવાહી ગ્રાનું વાંચન-મનનાદિ
જેમકે શ્રી અધ્યાત્મકલ્પદ્રુમને બીજે, પાંચમે, આઠમે, નવમે, અગિયારમ, તેરમે, અને પંદરમે અધિકાર, શ્રી પ્રશમરતિ, શ્રીજ્ઞાનસાર, શ્રીઉપદેશમાલા, શ્રીશાંતસુધારાસગ્રંથ, શ્રી રત્નાકર પચીશી, શ્રીહૃદયપ્રદીપ છત્રીસી, શ્રી કુમારપાલ ભૂપાલ રચિત સાધારણજિન સ્તવન વગેરે છે.
૫. દ્રવ્યાનુયેગને પ્રાથમિક અભ્યાસ
ચારે અનુગમાં પ્રધાન ચરણકરણનુગની મહત્તાસફલતા દ્રવ્યાનુયેગની સાપેક્ષ વિચારણા પર અવલંબે - છે, માટે પ્રાથમિક કક્ષામાં વર્તતા બાલજીને માટે