Book Title: Muni Jivanni Balpothi Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 178
________________ મુનિજીવનની બાળપેાથી ૧૬૯ સુવર્ણનાં સ્વરૂપમા લગીરે ફેરફાર થયેલા કેાઈએ કદી સાંભળ્યેા છે ખરા ? અત્યન્ત વિશુદ્ધ સમાધિભાવથી રસતરબેાળ થએલા ધીર મુનિવરોની કાયાના રૂંવાડે રૂંવાડે તણખા ઝરે તા ચ તેમની આંખેા આંસુથી લગીરે ભીંજાતી નથી. પ્રલયકાળના અગ્નિના ગગનપી ભડકાઓથી કયારેક સુવણુ મેરુ લપેટાઈ જાય તે ય તે શુ. આગળી જાય ખરા ? હાર્દિક અનુમાદન (૧૨) એ હતા; પૂરા પાપભીરુ મહારાજ, જલદી જલદી ટપાલ લખવાની તેા વાત જે શેની હાય ? પણ કયારેક ન છૂટકે ટપાલ લખવી પડે તે એક પેાસ્ટકાર્ડ લખે તા ખરા; પણ લખ્યા ખાદ આઠ દિવસ સુધી તેમની પાસે જ તે કાડ પડી રહે. કાઈ શ્રાવક વઢન કરવા આવે તેા અચકાતાં અચકાતાં પૂછે કે, “પુણ્યશાલી ! તમે પાસ્ટના ડખ્ખા છે એ ક્રિશામાં જવાના છે! ખરા ?

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202