________________
૧૭૦
મુનિજીવનની બાળથી પેલા ભક્ત ભાઈને જવાબમાં શંકા પડે એટલે. મહારાજ કાર્ડ નાંખવા ન આપે. તેમનું મન બેલી ઊઠે, “મારા નિમિત્તે એ કાર્ડ નાંખવા માટે એ દિશામાં. જાય તે મને કેટલે દેષ લાગી જાય ?”
પણ છેવટે કઈ એ ચગ્ય માણસ મળે અને ત્યારે તે કાર્ડ આપે.
પણ તે ય તે રીતે તેમનું મન વારંવાર એક વિચાર તે કર્યા જ કરે કે, “એ ડબ્બામાં જ્યારે કાર્ડ પડયું હશે ત્યારે ત્યાં અંદર કેઈ જીવજંતુ હશે તે ?" મેં તે ત્યાં પૂર્યું જ નથી ! અરે રે રે ! કેવી વિરાધના થઈ ગઈ !' ધન્ય છે આવા મહાત્માઓને ! જેઓ સાચા અર્થમાં જિનશાસનના પ્રભાવક છે !
(૬૩) એ ખાખી મહાત્માને ખબર પણ ન હતી કે દૂધપાક કોને કહેવાય? કઈ વાર દૂધપાક વાપરવાને પ્રસંગ આવ્યું ત્યારે તે વાપરતાં તેમણે પિતાના શિષ્યને કહ્યું, “ભાઈ ! યહ કહી તે બહુત મીઠી લગતી હૈ !”
(૬૪) ગુરુ દેવની બૂમ પડતાં જ શિષ્ય દેડી આવતા. ક્યારેક રાત્રે ગુરુદેવ બૂમ પાડીને શિષ્યને બોલાવતા. શિષ્ય “જી” કહેતાંક તેમની પાસે પહોંચી જતા. પણ વૃદ્ધ ગુરુ દેવ અર્થતંદ્રામાં તરત ઊંઘી જતા. એક વાર શિષ્ય હાથ જોડીને ત્યાં જ રહી ગયા. રાતના બે વાગી ગયા ત્યારે માત્રુ કરવા માટે જાગેલા ગુરુદેવે શિષ્યને ઊભેલા જોઈને પૂછ્યું, “કેમ ઊભે છે? ક્યારથી