________________
મુનિજીવનની ખાળપાયીત
સડેલા ભાગ આપણા હાથ હોય તે ય તેનું મમત્વ નથી જ કરાતુ ને ? તેને કાપી જ નાંખવા પડે છે; નહિ તે। સડા અન્ય અગેામાં ફેલાઈ જવાના પા લય ઊભા થાય છે.
૧૬.
(૪) પક્ષવાદ અને સગાવાદ અંગે
આપણા માટે સર્વોપરી પ્રભુશાસન છે; એને જ મજબૂત કરવુ. જોઈએ. એની મજબૂતીમાં જે કોઇના સહકાર મળે તે બધા માણસા, પક્ષા, સગાઓ મજબૂત થાય તેમાં કશા વાંધા નહિ. પણ શાસનનું નામ લઇને પેાતાનું જ શાસન; પોતાના જ પક્ષ જો કેાઈ મજબૂત કરતુ હાય તા તે જરાય ઉચિત નથી. આવા પક્ષેાની. કે સગાઓની તરફેણ કદી થઈ શકે નહિ. જો કે આ કામ ખૂબ મુશ્કેલ છે; પણ તે કર્યાં વિના ચાલી શકે તેમ પણ નથી.
(નુ) કેપ્લીક ભાષા અંગે :
જેમ આપણા વનમાં અને વૃત્તિમાં હિંડસા ન. જોઈએ, તેમ વાણીમાં પણ હિંસા કે હિં...સાના પ્રતીક રૂપ શબ્દોના પ્રયાગ ન થવા દેવા. દા. ત., સાબુ કાપી નાંખા; કપડુ' ઊભું' ચીરી નાંખા...વગેરે....આવા પ્રયાગાના સ્થાને આ રીતે ખેલવુ જોઈએ. “મારે સાબુના નાના નાના ટુકડા કરવા છે; તમે કરી શકશે। ?” મા. વજ્રના ઊભા એ ભાગ પાડવા છે. તમે પાડી આપશે ???
66