________________
મુનિજીવનની બાળપોથી
૧૫૧ | (૬૧) સાધ્વીજીને ઉપાશ્રય સાધુના ઉપાશ્રયની લગેલગ હતે. વયેવૃદ્ધ આચાર્ય ભગવંતે ત્યાં પ્રવેશ કરતાં પરિસ્થિતિ જ જોઈ લીધી. ઉપર ચડતાં પહેલાં અગ્રણીઓને બેલાવીને દરવાજે તાળું મરાવ્યું. તે પછી જ તેઓ પિતાના શિષ્ય પરિવાર સાથે પુરુષના ઉપાશ્રયના મેડા ઉપર ગયા.
શાસ્ત્રવિચાર [વૈરાગ્ય-કલ્પલતા ]
એ મુનિવરે ! આપના સઘળા ય ભયે સમાધિભાવના મુદ્દેગરથી ચૂર ચૂર થઈ ગયા.
હવે આપ સ્મશાનમાં કે કેાઈ ભેંકાર ભૂતીઆ ઘરમાં પ્રતિમા સ્વીકારીને રહે ત્યાં ગાત્રે થરથરાવી નાંખે તેવાં ભયંકર રૂપને જુઓ તે ય આપના કેઈ રુવાંડામાં ય ફફડાટ શેનો હોય ?
જે મુનિરાજ એક જ વિચાર કરે છે કે “ઘેર ઉપસર્ગો અને પરિષહે મારી ઉપર તૂટી પડે તે ય બહુ બહુ તે મારા શરીરના કકડા કરી નાંખશે; પણ મારી સમાધિના કકડા કરવાની તેમનામાં ય તાકાત નથી.”
આવા સ્વ અને પરના સ્વભાવના વિવેક