________________
૧૩૮
મુનિજીવનની બાળપેથી દિગર્ભવિરાગ પણ ક્યારેક કેટલાકને આરાધનામાર્ગે ચડવામાં ઉપગી બની જાય ખરે.
પણ એ માટે પિતાના અધ્યાત્મભાવ રૂપી રાજાની. કૃપા તો આવશ્યક છે જ.
હાર્દિક અનુમોદન
(૫૧) દસ વર્ષને એ બાળ છે સિનેમા કદી જેતે નથી, પણ તેની સાથે કોઈ મા-આપ પિતાનાં સંતાનોને લઈને સિનેમા જેવા જય છે તે રસ્તા વચ્ચે આંતરીને આ બાળ તેમને કહે છે કે, “તમે જ તમાશં બાળકોને સિનેમા દેખાડીને પાપ કરાવશે? નાપાછાં ફરે; ઘરે. જાઓ...સિનેમા તે ન જ જોવાય. મારા ગુરુદેવે સાફ ના પાડી છે !”
(૫૨) એસ. એસ. સી.ની પરીક્ષામાં આપઘાત કરવા – દરિયે પડવા જતા–યુવાનને એના મિત્રે ખૂબ સરસ વાત કરતાં તેણે આપઘાત કરવાનું માંડી વાળ્યું. મિત્રે તેને કહ્યું કે આપઘાત કરીશ તે ન જન્મ લેવાને; કદાચ મનુષ્યને વાવ મળે તે ય ગર્ભકાળ અને સેળ વર્ષને જીવનકાળ પસાર થાય પછી જ એસ. એસ. સી. પાસ થવાય, જયારે , આજે તું આપઘાવ ન કરે તે આવતા વર્ષે–એક જ વર્ષના ગાળામાં એસ. એસ. સી. પાસ થઈ જવાય.