________________
મુનિજીવનની બાળપોથી
૧૩૯ યુવાનના મગજમાં વાત બેસી ગઈ. આપઘાત કરવાને. માંડી વાળે.
(૫૩) લખવામાં ખૂબ સારી પડે એવી સ્ટીલની જરૂરવાળા એ મહાત્માને ભારે મૂલ્યની પેન જ રાખવી પડે. પણ તે ય તે પેન મોહક ન બની જાય તે માટે તેની ઉપર કાગળો ચૂંટાડે છે અને તે કાગળ ઉપર સહીના લપેડા કરી નાંખે છે. આથી તે પેનની મેહકતા ખતમ થઈ જાય છે.
(૫૪) એપરેશનના સમયમાં ડોકટરે કેઈ અભય દવા આપી દે તેવી સંભાવનાને નજરમાં રાખીને તે પુણ્યવાન ધર્માત્માએ ઘેન લીધા વિના જ ઓપરેશન કરાવ્યું. વાઢકાપની અસહ્ય વેદના સહી છતાં તેનું દુઃખ ન હતું બકે “અભય” ન લેવાયું તેને આનંદ એ પળમાં ય. મુખ ઉપર રમતા હતા.
(૫૫) સારા પિડના કાગળ ઉપર લખાણનું કામ કરવાને બદલે એ મહાત્મા આવેલી ટપાલેનાં કવરને ખુલા કરી નાંખીને તેને જ બહુધા લખાણમાં ઉપગ. કરે છે !
(૫૬) એ મહાત્મા પાણી પણ નિર્દોષ મળે તે જ વાપરે છે. એક વાર તે માટે તેમણે વીસ માઈલને વિહાર કર્યો હતો. પણ ત્યાંય નિર્દોષ પણ ન મળતાં; પૂરી પ્રસન્નતા સાથે ચેવિહાર ઉપવાસનું પચ્ચખાણ કરી લીધું