________________
સુનિજીવનની બાળપોથી
૧૩) આ જાણકારી માટે અભક્ષ્ય અનંતકાય વિચાર, આહારશુદ્ધિ પ્રકાશ, ઘેર ઘેર ઘેર હિંસા, વગેરે પુસ્તકને મનનપૂર્વક જોઈ લેવાં જોઈએ.
પ્રત્તરી
સવાલ (૨૩) : કઈ સંઘમાં કલેશ થયો હોય તે તે મિટાવે કે નહિ?
જવાબ : સંઘને કલેશ માટે તેના જેવું તે ‘ઉત્તમ બીજું શું હોઈ શકે ? પરંતુ આ વિષયમાં એક - પુરુષાર્થ ચાલતું નથી; વિશિષ્ટ કોટિની પુણ્યાઈ પણ નજરૂરી બને છે. જે તેવી પુણ્યાઈ ન હોય અને ઉત્સાહના આવેગમાં સંઘના પ્રશ્નોની પતાવટ કરવાને યત્ન કરાય તે કેટલીક વાર પ્રશ્નો વધુ ગુંચવાઈ જાય છે; તડાં મોટી ફાડ બની જાય છે. આવી સ્થિતિ પેદા થવા દેવી તેના કરતાં તો જૈસે થે”ની સ્થિતિમાં રહેવું તે જગ્ય ગણાય.
આશય શુદ્ધ હોય; પુરુષાર્થ પણ સારે હેય, નિષ્પક્ષદષ્ટિ પણ મળી હોય તે ય ન ચાલે. તે બધું છતાં જે તેવું પુણ્ય નહિ હોય તે મામલે વધુ બગડશે. તે વખતે, મારે આશય તે શુદ્ધ હ; છતાં પરિસ્થિતિ ઉગ્ર બની