________________
મુનિજીવનની ખાળપાથી
૧૩૧
નારી બની રહે. આવી વસ્તુઓના ઉપયાગ કરતાં સાધુ કે સાધ્વીને જોઈ ને આજના યુવકવગ પીઠ પાછળ સારી એવી ટીકા જ કરતા હાય છે.
ખીજાએ અધમ પામી જાય તેવુ' આપણાથી કેમ
કરાય ?
1
(૩૫) ઔચિત્યસેવન અંગે : કેટલીક વખત અન્ય ગ્રુપના મુનિભગવંતા વિહારાદિ કરતાં આવી જાય છે. આવા વખતે તેમના ઉચિત વિનયાદિ કરવામાં લેશ પણ ઉપેક્ષા ન -તાડવી. સ્વાધ્યાય પણુ ગૌણ કરીને તેમની સેવામાં બ્રેડાઈ જવું જોઈ એ.
તેમના ઝોળી પાતરા ઉતારવા, દારી આંધવી, કપડાં સૂકવવાં, પાણી વગેરે આપવુ કે પરાતા વગેરે ગેાઠવવી વગેરે પ્રવૃત્તિઓમાં સહુએ લાગી પડવુ જોઈ એ.
જો તેમ ન કરવામાં આવે તે આવેલા મુનિએની આશાતનાના દોષ લાગે.
હા.... કામ પૂરું થયુ કે તરત સ્વાધ્યાયાદિમાં બેસી જવું; પછી ‘ગપ્પાં’ મારવાને સ્વાધ્યાય તેા ન જ કરવા.
(૩૬) પુસ્તક-પરિગ્રહુ અંગે : જરાતરામાં પુસ્તકો ખરિદાવીને મ’ગાવવા અને તેના ભડાર કરવા; તે ય ગૃહસ્થનાં ઘરમાં...તે ઉચિત લાગતુ નથી. જ્યારે જે પુસ્તકની જરૂર પડે ત્યારે તે પુસ્તક જ્ઞાનભંડારમાંથી મંગાવી લેવું અને કામ પૂરું થાય કે ત્યાં માકલી દેવુ. પુસ્તકોની પણુ અપરિ
..