________________
૧૩૦
મુનિજીવનની બાળપોથી દેવાય. પરન્તુ ધર્મકાર્યો હોય તે તેમાં ય આદેશ તે ન જ કરાય. વળી જે ઉપદેશ આપવાનું હોય તે પણ વધુ પડતે ભાર દઈને પૈસા માટે વધુ પડતા દબાણ કરીને,
રૂપિયા નહિ લખાવે તે વહોરીશ નહિ'; “બાધા નહિ લે તે ઘરે આવીશ નહિ.” વગેરે વગેરે અઘટિત દબાણે લાવીને કદી ન થાય.
જે ધર્મકાર્યો સહજ રીતે થઈ જાય, સામાન્ય પ્રેરણાથી જ ઊભાં થઈ જાય તે જ શ્રેષ્ઠ, જેને ઉપર્યુક્ત રીતે અપનાવવી પડતી હોય તેણે સમજી લેવું જોઈએ કે આ વિષયમાં તેનું પુણ્ય પહોંચતું નથી.
જેનું પુણ્ય જ ન પહોંચતું હોય તેણે આવા કાર્યોમાં અગ્રેસર બનવાને બદલે પોતાની તપ, જપાદિની આરાધનામાં જ ઓતપ્રેત રહેવું જોઈએ. તે તપ, જપ પાછળ પણ ઉજમણું, ઠાઠનું પારણું કે શાન્તિસ્નાત્રાદિની લેશ પણ અપેક્ષા ન લેવી જોઈએ.
કેટલીક વાર પરાણે આવા પ્રસંગો ઊભા કરવાથી લોકો ધર્મને બદલે અધર્મ જ વધુ પામતા હોય છે.
(૩૪) જરૂરી વસ્તુના ઉપયોગ અંગે ચમા વગેરે જે અત્યન્ત અનિવાર્ય રૂપે જરૂરી વસ્તુઓ હોય તેમાં શેખનું તત્વ ન પસી જાય તેની ખૂબ કાળજી રાખવી. જરૂરવાળી વસ્તુ સગવડતાભરી અપેક્ષિત હોય તે તે હજી ચાલી શકે; પરતુ તે વસ્તુ એકદમ અદ્યતન, મેંઘી, આકર્ષક, વગેરે હેવી જોઈએ એવી અપેક્ષા તે આત્માનું ખૂબ જ અહિત કર