________________
૧૩૪
મુનિજીવનની ખાળપાથી
ગઈ. હું શું કરું ? ” એમ કહેવુ' તે બિલકુલ ચેગ્ય નહિ. ગણાય. એથી કેાઈ બચાવ નહિ મળે.
માટે ‘ સેજ પ્રમાણે સાડ તાણવી' એ કહેવત સદા. ખ્યાલમાં રાખવી જોઈએ.
સવાલ (૨૪) : મુમુક્ષુને દીક્ષા આપતાં પહેલાં કેટલા. સમય તાલીમ આપવી જોઈએ ?
જવાબ : ચાક્કસ સમય—નિય ખધા માટે એકસરખા ન હાય. છતાં સામાન્યતઃ એમ કહી શકાય કે એ. ત્રણ વર્ષની તા તાલીમ આપવી જ જોઈ એ. વમાનમાં. દીક્ષા લીધા પછીની જે કેટલીક દુઃખદ બીનાએ જોવા— સાંભળવા મળે છે તેથી એમ કહેવાનું દિલ થાય છે કે દીક્ષા આપવામાં વધુ પડતી ઉતાવળ કરવાના સમય હવે સંપૂર્ણ - પણે ચાલી ગયા છે. હવે તેા સારી એવી કસેાટી કર્યા વિના. દ્વીક્ષા ન આપવી એ જ ચેાગ્ય લાગે છે.
શાસ્ત્રકાર પરમિષ એ પ્રશ્નપરીક્ષા, કથાપરીક્ષા અને પરિચયપરીક્ષા જણાવી છે તેના અવક્ષ્ય અમલ કરવા જોઈએ. એમ લાગે છે.
દ્વીક્ષા દેવાના અતિરેકવાળા ઉમાંગમાં કયારેક પણ જો એકાદ અયેાગ્ય વ્યક્તિને દીક્ષા અપાઈ જાય તે ગુરુ અને અશ્રિતવગ ને જીવનભરના ત્રાસ થઈ જવાની શકયતા પેદા થઈ જાય છે. એવી વ્યક્તિ માથાનું ભયંકર બને છે. તે અનેકાને ઉથ્થખલ બનાવે છે. એવા એક સંસાર દીક્ષિત-