________________
મુનિજીવનની બાળપેા
મુનિજીવન પામ્યા પછી પણ જો તુચ્છતા, નિદ્રકતા, માયાવિતા, ક્રાધ કે ખાવાની લાલસા, અદેખાઈ કે ઉમ્મૂખલતા જોવા મળે તેા હૈયામાંથી ઊંડી વેદ્યનાની ચીસ નીકળી જાય, મન મેલી ઊઠે, “ અરે ! પાણીમાંથી આગ ! હવે કચાં જવું ??”
૧૨૮
પ્રકૃતિદોષવાળી એકાદ પણ વ્યક્તિ આખા ગ્રુપમાં ત્રાસ મચાવતી હોય છે. એના એકાદ પણ વિચિત્ર સ્વભાવ આખા ગ્રુપને સતત પીડામાં અને વેદનામાં અજપા અને બેચેનીમાં—અધ્ધર દિલે—રાખતા હોય છે.
6
પ્રાણ
>
આવા દોષને વહેલી તકે દફનાવવા જોઈ એ. અને પ્રકૃતિ સાથે જ જાય એ જૈનદર્શનની માન્યતા નથી. એ માન્યતા દઢપ્રહારી વગેરેના જીવનપ્રસ ંગેાએ સાવ ખાટી ઠરાવી છે.
જો તમે પ્રકૃતિદોષના ભાગ બન્યા હા તેા ખીજાઓના સુખ અને શાન્તિ ખાતર પણ તમારા એ દોષ તમે સત્વર ક્રૂર કરજો. તમારા દોષ બીજા બધાને માનસિક રીતે કેટલા ત્રસ્ત રાખે છે એની તમને કલ્પના પણ નહિ હાય ! સહુને ત્રાસ આપવાના તમારા કયા અધિકાર ? એ પ્રશ્ન વારવાર. જાતને પૂછજો.
સમગ્ર મુનિજીવનને અને અનેકના સંયમીજીવનનાં સુંદર સેાણલાંઓને ભાંગીને મુકડા ખેલાવી દેવાની તાકાત એક વ્યક્તિના પ્રકૃતિષમાં હોય છે. તેણે આ વાતને વિચારવી જ રહી. ઉજાગરા કરીને સમજાવવા છતાં પ