________________
પાઠ : ૧૦
પ્રકૃતિદાય
ચારિત્ર્ય જીવનની પેાતાની એક સંસ્કૃતિ છે. ચારિત્ર્યધર્માંના પાલન દ્વારા આત્માનુ જે સંસ્કરણ થાય છે તે જ સંસ્કૃતિ છે.
પણ આ ‘ સંસ્કૃતિ’ પામવી એ ખૂબ જ કઠિન સાધના છે, આ ખૂબ જ કપરાં ચડાણ છે. મેટા રૂસ્તમે પણ અહી... હાંફી ગયા છે.
એનું કારણ અનાદિકાલીન વિકૃ તનું જોર છે. આત્મામાં ઊડી જડ નાંખીને પડેલા વિકારા આત્માનુ સંસ્કરણ થવા દેવામાં ભારે માટી રૂકાવટ ઊભી કરતા હાય છે.
આ વિકૃતિએ જ પ્રકૃતિ બનીને રહે છે. એ વિકૃતિઓ જ સ્વભાવ અની જાય છે. આવા આત્માએ ગમે તેટલા ખાનદાન ઘરના હાય, ગમે તેટલા ત્યાગી, તપસ્વી કે કદાચ ખાખી હાય, જ્ઞાની, લેખક કે વક્તા હાય, પણ જો તેમની કોઈ વિકૃતિ આત્મામાં જામ થઈને પ્રકૃતિ ખની જાય તે એ એવા ખતરનાક ઢોષ મને છે કે ઝટ કેમેય નીકળતા નથી.