________________
૧૨૦
મુનિજીવનની ખાળપેાર્થી
દેતાં છૂટી ધાર ફેલાવવી જોઈ એ. ત્યાં કીડી વગેરેનાં નગરાં અંગે કાળજી કરવી જોઈએ. પરવતી વખતે, 'અણુજાણુહ જસુગ્ગહા' અને પરઠવ્યા માદ · વાસિરામિ’ ત્રણ વાર એલવું જોઈ એ.
:
જો રાત્રે માત્રુ વગેરે પરઠવવાની શકયતા હાય તે સાંજના સમય સુધીમાં તે જગા, કીડી વગેરેનાં નગરાં વિનાની છે કે નહિ....વગેરે ચકાસણીથી જોઈ લેવી જોઈ એ.
સ્થણ્ડિલની વસતિ પણ હુંમેશ સાંજે જોઈ રાખવી જોઈ એ. વસતિ જોઈ હોય તેા રાત્રે સ્થણ્ડિલ જવું પડે ત્યારે પ્રાયશ્ચિત્ત ઓછુ આવે; અન્યથા વધુ આવે.
વિહારના દિવસેામાં જો સાંજ પડી જતાં વસતિમાં પ્રવેશ થતા હાય તે વસતિમાં પ્રવેશતાં પહેલાં જ— પ્રકાશમાં જ—સ્થણ્ડિલ, માત્રાના વિસર્જનની જગાએ જોઈ લેવી જોઈ એ.
પ્રશ્નનેાત્તરી
સવાલ (૨૧) : કાં ચાતુર્માસ કરવામાં આવે તા મુનિજીવનની આરાધના સુદર થાય ? શહેરામાં કે ગાંમડાઓમાં !
જવાબ : આનેા જવાબ તે ખૂબ જ સરળ છે. જે