________________
૧૧૮
મુનિજીવનની બાળપોથી
આટલું ધ્યાનમાં લેવા જેવું
SSC
(૩૦) કામળી ઓઢવા અંગે : ઉનાળામાં સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પૂર્વે બે ઘડી શિયાળામાં ચાર ઘડી અને ચેમાસામાં છ ઘડી સુધી ખુલ્લા આકાશ નીચે જવું હોય તે ઊનની કામળી ઓઢીને જ જવું જોઈએ. તે કામળી પણ આવા શરીરને ઢાંકે તે રીતે જ ઓઢવી જોઈએ; પણ માત્ર આસનિયું માથા ઉપર નાંખી શકાય નહિ. વળી આ ઊનની કામગીની અંદર સૂતરને કપડાં–કામળીથી બે ય બાજુ એકેક વેંત જેટલે મેટો–લગાડે જઈ એ.
નિશીથ ચૂર્ણમાં કહ્યું છે કે તે સમયે જે તમસ્કાય પડે છે તેના જીવોની રક્ષા માટે આ કામળી ઓઢવાની હોય છે. ઊનની સાથે અંદરના ભાગમાં સૂતરને કપડો હોય. તે જ તે રક્ષા સંપૂર્ણપણે થઈ શકે છે.
આ જ રીતે લાઈટ વગેરેની ઉઝઈ પડતી હોય તે કામળી ઓઢવી જોઈએ.
હા... શરીર ઉપર ઉઝઈ પડવા સાથે ચન્દ્રને પ્રકાશ પણ જે પડતો હોય તે તેનાથી તે ઉઝઈ અચિત્ત થઈ જાય છે ખરી; તેથી તે વખતે ઉઝઈને જીવોની રક્ષા માટે કામળીની જરૂર ન રહે.
(૩૧) ઉઝઈની વિરાધના અંગે: પ્લેબ વગેરેનાં જે કિરણો સીધાં– દૂધીઆ જેવા કાચથી નહિ આંતરાએલાં--