________________
મુનજીવનની બાળપોથી. સુધી કરવે નહિ. કયારેક કોઈ પ્રસંગ પડે તે સુગ્ય વડીલને એ વાત ભળાવી દઈને પિતે સાવ અલિપ્ત રહેવું
આજકાલ કેટલાકે સાંજે અને અંધારું થાય ત્યારે પણ વિજાતીય- (ભલે સગાં હેય; તેથી શું થઈ ગયું છે સાથે વાત કરતા હોય છે. આ ખૂબ જ ગંભીર બેંધ લેવા જેવી બાબત છે. જે વડીલે આવું કરશે તે તેની ખૂબ ખરાબ પરંપરા તેના શિષ્યગણમાં ફેલાશે. ગમે તે રીતે આ દેષનું નિવારણ કરી દેવું જોઈએ. | (૨૮) વિહાર અંગે કેટલીક વાર કોઈ ખાસ ધાર્મિક પ્રસંગને અનુલક્ષીને વિહાર કરાય છે ત્યારે તે વિહાર તીર છૂટે તેટલી ઝડપથી થતું હોય છે. આવું કવચિત્ બને તે તે સંભવિત છે અને ક્ષમ્ય છે પણ કેટલાક ત્યાગીઓ તે લગભગ કાયમ એવા ઝડપી જ વિહાર કરતા હોય છે. - આ નીતિ બરાબર જણાતી નથી. આથી નાનાગામને ગોચરી – પાણી વહોરાવી દેવા સિવાય જિનવાણીશ્રવણદિને કેઈ લાભ મળતો નથી. પાછળથી તે ભાવુકજને આ અંગે ફરિયાદ પણ કરતા હોય છે. એ | નાના ગામમાં લારપૂર સગવડ ન મળવાને લીધે તેમના તરફ જે અરુચિ પેદા થઈ છે તેનું આ પરિણામ. લાગે છે. ગમે તેમ કરીને તેમને પણ લાભ – ડેક પણ લાભ મળ જોઈએ. કદાચ કોઈ કારણે શહેરમાં ચાતુર્માસ કરવા પડતા હોય તે પણ શેષકાળમાં વધુ સમય તે નાનાં ગામને માટે જ ફાળવા જોઈએ એમ લાગે છે.