________________
૧૧૨
મુનિજીવનની બાળથી પણ આગળ કહી ગયા તેમ ઇન્દ્રિયે કાબૂમાં રહે અને તેની હાનિ ન થાય, તેમ વશ રાખવી. વળી સમ્યકત્વ, જ્ઞાન, ચાસ્ત્રિ ક્ષાપશમિક ભાવમાં કહેલા છે. શાતા, અશાતા–વેદના ઔદયિકભાવમાં કહેલા છે, તે તે તપ કેમ. કહેવાય ? માટે જેમાં પ્રશમાદિ રહેલા હોય, તે સંવર. કર્મક્ષય હેતુમાં પ્રધાન છે. તેના નિમિત્તે લેચ, બ્રહ્મચર્ય, છઠ, અઠમાદિક સર્વ બાહ્ય તપ કરવાને કહે છે, પરંતુ તપને શરીરની પીડા કરનાર ગણેલ નથી. શાસ્ત્રાધીન. પરિણામવાળા મહાઇટવીમાં મહારત્ન છુપાવવામાં ઉત થએલ ગાંડાને વેષ ધારણ કરનાર પુરુષની જેમ કાયકલેશ. વગેરે બાહ્ય તપચારિત્ર ભવ્યાત્માઓને દુઃખકારક હતા. જ નથી.
તેથી કરીને એદનના અથી પુરુષે ઈન્શન વગેરેની જરૂર માફક ચારિત્ર–પરિણામ સાધવા માટે સર્વત્ર બાહ્ય તય. કરવાને કહે છે, પણ શરીરના બૈરી થઈ શરીર પાતળું કરવા માટે નહિ, પરંતુ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, એ વડે છવ નિરંતર કર્મ બાંધે છે માટે મેક્ષના અથીઓએ તે સર્વને રોકવા-અટકાવવા જોઈએ.
ધન વગેરેની
છે. રામ સાધવા માટે
નાના કહે