________________
-મુનિજીવનની બાળપોથી
૧૧૧
શાસ્ત્રવિચાર [ઉપદેશમાળ]
જે આ દેહને તપ અને ધર્માનુષ્ઠાન વગેરે સેવન કરી પીડા આપી હતી તે નરકમાં પડવાનું થતું નહિજે શરીરને પીડા આપવા માત્રથી મેક્ષ થતું હોય, તે સાતમી નરકમાં રહેલા નારકીના જીને લગાતાર–સતત મહાવેદનાથી દેહે બળી-ઝળી રહેલા હોય છે, તેમને તરત મેક્ષે થે જોઈએ અને આઠ મહાપ્રાતિહાર્યોની પૂજાના પરિભેગથી શરીરસુખ ભેગવવાથી તીર્થકરોને પણ સંસારમાં ભ્રમણ કરવું પડે. આ કારણે તીર્થકરેએ તપની દુઃખરૂપતા જણાવેલી નથી. જે માટે કહેલું છે કે “તેવા પ્રકારને તપ કરવો કે જેથી કરીને મન કંઈ પણ અશુભ ચિંતવન ન કરે, ઈન્દ્રિયની હાનિ ન થાય, તેમ જ ધર્માનુષ્ઠાનના શુભ ઘટે નહિ. તથા આ કાયાને અતિશય પરિતાપ ન આપ, તેમ જ મધુર ઘણા પ્રકારના રસ વડે બહુ લાલનપાલન મ કરવું. મન અને ઇન્દ્રિયે ઉન્માર્ગે ન જાય તેમ સાચવવી, અર્થાત્ આત્માને વશ રહે તેમ જાળવવા. તીર્થકર ભગવંતેએ પણ તેવી જ રીતે આચરેલું છે. આ કારણે જિનેશ્વરેએ આ વિષયમાં ગધેડાનું દૃષ્ટાંત આપેલું છે. તેને અધિક ખાવાનું આપે તે ઉલાળી મૂકે, ઓછું આપે તે ભાર વહન કરી શકે નહિ. પરલોકમાં પ્રયાણ કરનારાઓએ