________________
૧૧૦
મુનિજીવનની બાળપેાથી
જોઈએ. તેમાં જે સુયેાગ્ય હેાય તેમને ચારિત્ર્યના આધ આપવા જોઈએ. તેવી શક્તિ ન ધરાવતા પુણ્યશાલીઓને દેશવિરતિધર બનાવવા જોઈ એ.
આ સિવાય શ્રીસંઘના અગ્રણીઓને સાત ક્ષેત્ર અને અનુક’પાદિની શાસ્ત્રીય વિચારણાથી ભાવિત કરવા જોઈએ. તેમને જિનાજ્ઞાના પૂર્ણ બહુમાનવોળા મનાવવા જોઈ એ. દરેકના હૈયે પ્રભુનું શાસન ઠસાવી દેવુ જોઈએ અને · આજના જમાનાની વિઘાતક પ્રવૃત્તિઓથી તેમને વાકેફ કરી દેવા જોઈ એ.
1.
જો સાધારણાદિ ક્ષેત્રમાં તાટો વગેરે હાય તા તે અંગે સુંદર પ્રેરણા કરવી જોઈ એ, જેથી તે મુશ્કેલી દૂર થઈ જાય. જો દેવદ્રવ્યનાં ભક્ષણાદ્વિ થયાં હોય તે તે પાપથી તેમને પ્રેરણા કરીને ઉગારી લેવા જોઈએ.
જ્ઞાનભ ડારા, સામિકા, પૌષધશાળાઓ વગેરે અંગે પણ જો ઉચિત હોય તેની યથાગ્ય પ્રેણા વગેરે કરવા જોઈ એ.