________________
મુનિજીવનની બાળપોથી
હાર્દિક અનુમોદન
(૩૮) નિત થએલા ચાતુર્માસના સ્થળે ડોળીથી જ પહોંચી શકાય તેવું સ્વાસ્થ હેવાથી તે મહાત્માએ જ્યાં હતા ત્યાં જ ચાતુર્માસ કરવાને નિશ્ચય કરીને ડેનીને ઉપગ ટાળીને સુંદર આદર્શ ખડે કયે.
| (૩૯) એક આચાર્ય ભગવંત હંમેશ રાત્રે બે વાગે ઊઠીને જપમાં બેસે છે. સતત ચાર કલાક સુધી એક જ બેઠક; એક જ જપ, એક જ સ્થિર આસન. તેઓશ્રી કહે છે કે, “મારા જીવનની ખરેખરી કેઈ આરાધનામાં કમાણી હોય તે આમાં છે. આનાથી મને ચોવીસ કલાકની મસ્તીવાળો આરાધભાવ પ્રાપ્ત થાય છે.
(૪૦) લગ્નની પૂર્વ સંધ્યાએ પતિએ જાહેરમાં ભાવી પત્ની સાથે નૃત્ય [ ડાન્સ!] કરવાની ઈચ્છા પત્ની પાસે વ્યક્ત કરી. સુશ્રાવિકાની એ કન્યાએ તેમ કરવાની ઘસીને ના તે પાડી દીધી પણ લગ્ન કર્યા વિના જ ઘરે પાછી ફરી ગઈ.
(૪૧) નવકાર મન્નની કેવી અપાર નિષ્ઠા કે એ મહાત્માને હૃદયરોગને કાતીલ હુમલો આવે; ૪૮ કલાકની જ જીવાદોરીની ડોકટરેએ એંધાણ આપી દીધી તે ય.... ઔષધ ન જ લીધું અને સહુને કહ્યું કે “મા નવકાર જ મુ. ૮