________________
મુનિજીવનની બાળપોથી જો આમ નહિ થાય તો આર્થિક રીતે તૂટતા ગ્રામજને ધાર્મિક રીતે પણ તૂટી જશે. . (ર૯) ચાતુર્માસ-પ્રવેશ અંગે? કેટલાક સમુદાયમાં આદ્રા નક્ષત્ર પૂર્વે ચાતુર્માસના ક્ષેત્રમાં પ્રવેશ કરી દેવાની જે પરંપરા જોવા મળે છે તે અનુભવે ખૂબ સમુચિત લાગે છે. આદ્રના વરસાદ પછી ચાલુ રહેતા વિહારમાં સુમારવિનાની વિરાધનાઓ થાય છે. આ વિરાધનાઓ કઈ પણ રીતે ફક્તવ્ય જણુતી નથી. આના કરતાં જે આદ્રા પૂર્વે પ્રવેશ થઈ જાય તે વિરાધનાથી ઊગરી જવાય. ચાતુર્માસ કરવાના ક્ષેત્રમાં પણ જરૂરી જ્યણુઓની કાળજી આપી. શકાય અને વધારામાં મુનિઓને સ્વાધ્યાય પણ વ્યવસ્થિત. રીતે વહેલો ચાલુ થઈ જાય.
પ્રનેત્તરી
સવાલ (૧૮) : મુનિજીવનમાં કેટલીક વાર તો એટલી બધી દીર્ઘજીવી નવરાશ અનુભવવા મળે છે કે તેનાર્થી. કંટાળી જવાય છે. આ માટે શું કરવું ? ' . .
જવાબ : આ સવાલ ખૂબ જ આશ્ચર્ય પિટ્ટા કરે છે. મુનિ-જીવનમાં નવરાશ મળતી હશે ખરી ? ( એવી..
શું