________________
મુનિજીવનની બાળથી જે જ્ઞાની કે વડીલ હોય તેણે તે તેવા સમયે ખૂબ સહી. લેવું અને સંઘર્ષ પેદા થવા ન જ દે.
જ્યારે ક્યારે પણ આવા સંઘર્ષ થયા છે ત્યારે લેકે. અધર્મ પામ્યા છે; યુવાને તે એ બધું જોઈને ધર્મથી. સાવ વિમુખ થયા છે.
શાસનહીલના એ સૌથી મોટું અને અતિ ઉગ્ર કક્ષાનું પાપ છે. તમારા નિમિત્તે તે ન થાય તેની હંમેશ. કાળજી કરજે. હીલના અટકાવતાં તમારે જે કાંઈ સહેવું પડે. તે બધું જ તમે હસતે મેંએ સહી લેજે. (૧૭) મનના ઉચાટ અંગે :
આપણે બધા અને તે છવસ્થ છીએ. કયારેક ચિત્તસમાધિ હણાઈ જાય તેવા મનના ઉચાટ પેદા થવાના. પ્રસંગે મોટાં ગ્રુપમાં તે વારંવાર આવ્યા જ કરે. આવા સમયે મૌન, સહિષ્ણુતા, ક્ષમા અને ઉદારતા–આ. ચાર ગુણને જે છૂટા મૂકી દેવામાં આવે તે બધી જ ગરમાગરમ થએલી હવા ઠંડી હિમ થઈ જાય. પણ આ. અંગે નમ્ર બનીને પહેલ કરવી એ જ આપણા માટે. મુશ્કેલ બની જાય છે.
સંસારત્યાગીને જે આ રીતે માન–કષાય નડશે તે બિચારા સંસારીઓની તે કેવી દશા બેસશે ? પછી આપણે. ય તેમને કયા મોંએ ઉપદેશ આપી શકશું ?