________________
મુનિજીવનની બાળપોથી વગેરેનાં દૃષ્ટાન્તો નજર સમક્ષ રાખવાં જેથી માયાદિથી રહિતપણે શુદ્ધ આલોચના કરવાનું મન થશે. | ગમે તેટલી આરાધના કરવામાં આવે પણ જો માનસિક પણ વિરાધનાની શુદ્ધિ (ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત વડે) નહિ કરવામાં આવશે તે વિરાધિત સંયમીને ભૂતપ્રેતની હલકી દેવનિઓમાં જન્મ મળે છે. આવી ભયાનક સ્થિતિ પિદા ન થવા દેવી હોય તે સ્વાધ્યાય, તપ વગેરેમાં પાછા પડો તે ય પ્રાયશ્ચિત્ત કરવામાં તે કદી પાછા પડશે નહિ
નાની પણ વિરાધના તે આરાધનાના સમગ્ર જીવન. ઉપર છાઈ ગએલે અંધારપટ (બ્લેક આઉટ) છે.
ગમે તેમ કરીને એવા ગીતાર્થ, ગંભીર પ્રાયશ્ચિત્ત: દાતા ગુરુને તમે શોધી કાઢજો. આજની તારીખમાં પણ તેઓ આ ભરતક્ષેત્રમાં પણ છે જ; માત્ર તમે તેમને શેધી. કાઢે એટલું જ જરૂરી છે.
કાયાના કે વાણીના પાપના પ્રાયશ્ચિત્ત તે રાબેતા: મુજબ સહુ કરતાં હશે, પણ ધન્યથી પણ ધન્ય છે તે છે કે જે મનનાં સૂક્ષ્મ પાપનું ય શુદ્ધ આચન કરે છે.