________________
મુનિજીવનની બાળપોથી લાવવામાં આવ્યું તેથી સૌથી મોટું નુકસાન એ થયું કે આ પ્રશ્ન તે શાસ્ત્રીય ઉકેલના ટેબલ ઉપરથી દૂર ફેંગેળાયે. હવે તો એના ઓઠા નીચે બહુ સારા ગણાતા વર્ગમાં શૈથિલ્ય ભલે વ્યાપક બન્યું ન હોય પરંતુ એ નગણ્ય ગણું શકાય એટલું નાનું પણ નથી જ; બલકે જે રીતિથી અને જે ગતિથી એ રેગ ઉગ્ર બની રહ્યો છે તે જોતાં તે ભાવી વધુ ચિંતાજનક જણાય છે.
પક્ષ તે જ સારે છે, જે શાસનને મજબૂત કરે. જે પક્ષ, પિતાને જ મજબૂત કરવાની ગતિ–વિધિમાં શાસનને નબળું પાડવાનું કામ અજાણતાં પણ કરતે હોય તે પક્ષ પ્રશસ્ત કેટિને કેમ જ કહી શકાય ?
જે પક્ષ પોતાના શિથિલ–તને પણ છાવરવાનું કામ કરતો હોય અને સામા પક્ષનાં સુવિશુદ્ધ તની અનુમોદના કરવામાં કાયર થતું હોય તે તેના દ્વારા ધર્મ શાસન ખરેખર નબળું જ પડી રહેવાનું છે.
ખરેખર તે સુવિશુદ્ધ ધર્મના આરાધકે એ જ આપણે પક્ષ; અને તેના ઉઘાડે છોગ મેટા વિરેાધકો એ વિપક્ષ; એવી રીતે ભેદ પાડીને વિચારવાની ખૂબ જરૂર જણાય છે.
જે આ બાબતમાં ગંભીરપણે કશું જ વિચારવામાં નહિ આવે અને શાસન અને શાસ્ત્રથી નિરપેક્ષ બની જઈને માત્ર પક્ષને જ સર્વસ્વ માનીને, તેને પુષ્ટ કરવા માટે
મું. ૭