________________
મુનિજીવનની બાળપોથી સવાલ (૧૭) : હવે પછી . મૂ. પૂ. જૈનેનું સંવત્વરી પર્વ કયારે જુદું આવશે ?
જવાબ : હવે વિ. સં. ૨૦૪૨ની સાલમાં સંવત્સરી પર્વની આરાધના દિવસરૂપે જુદી આવે છે અને ત્યાર બાદ. જાણવા મુજબ વિ. સં. ૨૦૫ની સાલમાં વળી પાછી જુદી. આરાધના આવે છે. આમ આજથી ૨૦૧૧ની સાલ સુધીમાં. માત્ર ૨૦૪૨ની સાલમાં એક જ દિવસ માટે સમસ્ત ક્વેમૂ, પૂ. જૈન સંઘ, સંવત્સરી પર્વની જુદા જુદા દિવસે આરાધના કરશે.
આ પ્રશ્નને અનુલક્ષીને જૈન સંઘ સમક્ષ એક વાત રજૂ કરવાનું મને ઉચિત લાગે છે કે જ્યારે હવે ૨૦૫૧ની સાલ સુધીનાં આગામી અનેક વર્ષમાં માત્ર એક જ સંવત્સરી પર્વની આરાધના જુદી કરવાની આવતી હોય તે આ પ્રશ્નને. કલેશનું ઉગ્ર સ્વરૂપ આપીને સમસ્ત સંઘમાં અત્યંત ઉદ્વેગનું વાતાવરણ જારી રાખવાનું જરૂરી ગણાય ખરું? અઢાર વર્ષના
૨૦૩૪ થી ૨૦૫૧] એક દિવસ ખાતર અઢારે ય વર્ષ સુધી. રાખવાની વૃત્તિવાળાં તો આ જૈન સંઘની ભયાનક આશાતના કરી રહ્યા નથી શું? તેવા સતત કલેશમાં જ પિતાના દાળ-રેટી કાઢતા કે નિંદાકુથળીના કારમા રસના જામ. ગટગટાવતા ગૃહસ્થના કબજામાં સમસ્ત જૈન સંઘે રહેવાનું જરા ય ચાગ્ય છે ?
આ પ્રશ્ન અત્યંત શાસ્ત્રીય છે; તત્વ ચર્ચાને મુદ્દો. છે એ કબૂલ; પરન્તુ એને ભારે સંઘર્ષના મેદાનમાં તાણી.