________________
પાઠ : ૮
સ્વાધ્યાય.
*
*
*
(
.
.
મુનિ એટલે આજ્ઞાપ્રધાન-તપઃસ્વાધ્યાયનિરત.
તપ અને સ્વાધ્યાય જેના જીવનમાં શ્વાસ અને ઉછુવાસ બની ગયા હોય એ જ મુનિ * દીક્ષા લેની સાથે જ આ બે ય ગ દિનપ્રતિદિન. વિશેષ આનંદપ્રદ બનતા રહેવા જોઈએ. '
પિતાની શક્તિ કેટેલી ગાથા ગોખવાની છે? તેને. એક દિવસ ક્યાસ કાઢી લેવું જોઈએ. જે વિશિષ્ટ કેટિની. શક્તિ હોય તે જ પાંચ કે વધુમાં વધુ દસ ગાથા.
ખવી જોઈએ. રોજની ૨૫–૫૦ ગાથા ગેખનાર વ્યક્તિ જે પાછળથી તેની આવૃત્તિ ન કરી શકે તે ઘણું ગોખેલું નિરર્થક બની જાય છે. જે ગમ્યું હોય. તેને ઓછામાં ઓછા દસ વર્ષ સુધી–દર અઠવાડિયે ત્રણ વારના નિયમપૂર્વક પાઠ કરવો જોઈએ. આથી ઘણું ગોખવા કરતાં જ
ડું ગેખીને ઘણો પાઠ કરવાની નીતિ અપનાવવી જોઈએ. છે જેનામાં. ગોખવાની શક્તિ ઓછી હોય તેણે પણ દિવસમાં ઓછામાં ઓછા ચાર કલાક શેખવું તે જોઈએ ભલે પછી ચાર કલાકે અડધી જ ગાથા ગોખાય. હદયના