________________
મુનિજીવનની બાળપેથી
હ૪
છે
જ
પ્રજોત્તરી
.
સવાલ (૧૪): પરમેષ્ઠી-ધ્યાનમાં એકાગ્રતા ન આવતી હોય તો?
જવાબ : ધ્યાનમાં એકાગ્રતા લાવવા માટે પહેલાં તે પ્રતિપક્ષી ભાવનાએ ભાવીને સંસારના રાગાદિજનક પદાર્થોથી આત્માને ખૂબ વિરક્ત બનાવવું જોઈએ, જેથી . ધ્યાન દશામાં તે રાગાદિમળે વિક્ષેપ પેદા ન કરે.
તેમ છતાંય એકગ્રતા ન આવે તે સ્થાનને બદલે ધૂન. કે પદ અથવા સ્તવનેને આશ્રય લે જોઈએ. આ માટે અનેક અતિ સુંદર પદો, સ્તવને, સજ્જા વગેરે અર્થ સહિત ગોખવાં જોઈએ. પછી રાગ અને તાલપૂર્વક તે. બલવાં જોઈએ. આમાં જે એકાગ્રતા આવે તે આ પણ એક પ્રકારનું પ્રાથમિક ધ્યાન જ છે. અથવા પિતાને ગમે. તેવું શાસ્ત્ર–સ્વાધ્યાયરૂપ લેખનકાર્ય કરવું જોઈએ. એમાં કેઈ શાસ્ત્રગ્રન્થનું હસ્તલેખન જ કરી શકાય; જે સંસ્કૃતાદિને અભ્યાસ હેય તે એગદષ્ટિ સમુચ્ચય” જેવા. ગ્રન્થનું રેજ થોડું – સુંદર - ભાષાંતર પણ કરી શકાય. લેખનકાર્યમાં એકાકારતા જેટલી સહેલાઈથી આવે છે. તેવી કદાચ બીજા કેઈમાં આવતી નથી.
જેને જે એકાન્ત માક્ષલક્ષી પ્રવૃત્તિમાં એકાકારતા આવી જાય તેના માટે તે જ ધ્યાન. એ પછી તેણે માત્ર