________________
મુનિજીવનની બાળથી
ચરી વહેરવા નીકળવું. તે પછી “ધર્મલાભ સિવાય કે આગાઢ કારણ સિવાય કશું બોલવું નહિ. સાથે જે સંઘાટક સાધુ હોય તેની સાથે પણ વાત કરતા અલવું નહિ. જેમ. વિહારમાં સ્વાધ્યાય પણ કરવાને નથી હેતે કિન્તુ માત્ર. ઈસમિતિને ઉપગ રાખવા હોય છે તેમ ગોચરીમાં – રસ્તામાં ચાલતાં ઈસમિતિને, અને ગોચરી વહેરતાં એષણાસમિતિના ૪૨ દેષ વગેરે – અંગેને જ ઉપયોગ રાખવાને હેય છે.
ગોચરી વહોરતાંની સાથે જ – ખાસ કારણ વિના – ત્યાંથી તરત ધર્મલાભ આપીને નીકળી જવું જોઈએ.
કેટલાક વહરતાં પહેલાં “અમુક બાધા કરે તે જ વહેરુ” એ આગ્રહ રાખતા હોય છે, કેટલાક “શું ધર્મ-. શાન કરે છે ?” ઈત્યાદિ પ્રશસ્ત કેટિના ગણાતા પ્રશ્નો પૂછતા હોય છે. પણ આ બધું ચગ્ય ન ગણાય. વિશિષ્ટ કેટિના ગીતાર્થની વાત જુદી છે; પરંતુ તે સિવાયના. તમામ ત્યાગીઓએ આમ ન કરવું એ જ એમના હિતમાં છે. બાધા, પ્રેરણ, પૃચ્છા વગેરે બધું ય ઉપાશ્રયમાં થઈ શકે છે; નેચરી નહેરતાં ઊભા રહીને કેઈના ઘરમાં તે. તેમ ન જ કરવું. (૨૫) “આદેશની ભાષામાં બોલવા અંગે
કદી શિષ્યને પણ આદેશની ભાષા – પાણી લાવે; કાપડ કાઢી નાખે; ગેચરી જાઓ વગેરે – માં બેલી શકાય નહિ. તે પછી ગૃહસ્થના સંબંધની ભાષામાં આદેશ તો કેમ જ