________________
-મુનિજીવનની બાળપોથી
જેણે આ વાત અનુભવી હેય; આવી ભૂલ જેણે પિતે જ કરી દીધી હોય તે સહુ હવે આનું પુનરાવર્તન ન કરે તે ય ઘણી શાસન–હીલનાનું અને આશ્રિત પરાત્માના મોટા અહિતનું નિવારણ થઈ જશે એમ લાગે છે.
આટલું ધ્યાનમાં લેવા જેવું
(૨૩) સ્થષ્ઠિલ-શુદ્ધિ અંગે :
જ્યારે સ્થડિલ જવાનું થાય ત્યારે બેસતાં પહેલાં આસપાસ જોઈ લેવું કે વસતિ નિર્જન છે ને? એકદમ -વાંકા વળીને જમીન ધારીને જેવી કે એકાદ પણ જીવ-જંતુ અથવા વનસ્પતિ કે કીડીનાં નગરાં વગેરે ત્યાં નથી ને ?
ત્યાર બાદ “અણુજાણહ જસુગ્રહો બેલીને બેસવું. બેસતી વખતે એ બરાબર ગોઠવ. દાંડે કે તરપાણી ધરતી ઉપર ન મૂકી શકાય. બે ય અનુક્રમે ખેાળામાં અને હાથમાં જ રાખવાં જોઈએ.
પાણીને ઉપગ કરવાના પ્રસંગે પાણી મળ ઉપર ન પડે તેની કાળજી રાખવી અને તે માટે જરાક ખસ્યા પછી પાણીને ઉપયોગ કરે. પાણી જરૂર પૂરતું વાપવું.