________________
re
મુનિજીવનની ખાળપાથી
લાગી છે. આથી અનેક દીક્ષિત આત્માઓ ‘ માડન' જીવન જીવવાની લાલચમાં તણાયા છે; જ્યાં એમનાં જીવન અનેક પ્રકારનાં પાપાથી ગાઝારાં બન્યાં છે.
દીક્ષા લેનારાઓની પાત્રતાની ખામીની આટલી જ વાત કર્યાં પછી દીક્ષા તેના માની પાત્રતાની ખામીના આધાત અને આશ્ચયભર્યાં નિર્દે શ અહી' કરવાનું' મુનાસીબ લાગે છે.
દીક્ષિતાની ‘મા' અનવાની કળા વિશાળ ગુરુવગ માં સત્ર હાતી નથી. એ માત્ર દીક્ષા દઈ દેવામાં શિષ્યાના સંખ્યાબળમાં ગુરુપદની મહાનતામાં જ માનતા વગ છે. આવા ગુરુવ પાસે શાસ્ત્રબોધ પણ હાતા નથી. તેમાંના કેટલાક સાધુએ કે કેટલાક સાધ્વીએ ખૂબ અનિચ્છનીય રીતેા (ધનાદિની લાલચ વગેરેની ) અપનાવીને પણ દીક્ષા દેવામાં કશુ જ ખાટું સમજતા નથી. આવા પ્રસંગેામાં કયારેક તા ઘણી માટી શાસનહીલના થતી હાય છે. વળી આવી રીતેાથી આપવામાં આવેલી દીક્ષાએ પ્રાયઃ સફળ થતી નથી. સમગ્ર ગ્રુપનુ જીવન સુખ અને શાન્તિ ખાઈ એસે છે. દીક્ષિત વ્યક્તિ ચિ'તાઓના ભાગ અનીને – વધારામાં— આરાગ્ય પણ ખાઈ બેસે છે.
G
એકબીજાના દોષદશનમાં અને દોષવણુ નમાં; જુદા ચાકા જમાવીને ભક્ત, ભક્તાણીના ટોળાં–ગુરુ અનેલા આત્માના અમૂલ્ય જીવનનુ પાણી કરી નાંખવામાં મદદગાર અનતાં હાય છે.