________________
૭૯
મુનિજીવનની ખાળપાથી
એ બધુ કર્યાં બાદ રાજપરમાત્માને પ્રાથના રૂપે કહેવુ જોઈએ કે, “ હે ભગવન્ ! આપના (મારા નહિ) પ્રભાવે (મારા ભાવે નહિ) અમારા બધાયના (મારા એકલાના નહિ) દુર્ભાવા નષ્ટ થા, સદ્ભાવા પ્રગટ થાઓ અને અન્તે સ્વભાવ પ્રાપ્ત થાઓ.
,,
સહુના હિતચિતનથી ધને! આરંભ થાય છે. સ્વહિતકરણમાં ધર્મના પૂર્ણ વિકાસ થાય છે એ વાત આપણે કદી ભૂલવી ન જોઈ એ.
સવાલ (૧૩) : ગૃહસ્થજીવનમાં ધર્મક્રિયા કરતી વખ જે આન ઢાલ્લાસ આવતા હતા તે મુનિ-જીવન સ્વીકાર્યાં બાદ ઘટતા ચાલ્યા છે ? શું કારણ ! શા ઉપાય ?
જવાબ : આ ખરેખર કમનસીમ મીના ગણાય. વસ્તુતઃ તા મુનિજીવનના સ્વીકાર બાદ એ ઉલ્લાસ વધી જવા જોઇએ. કેટલાક મુનિએ તેને અનુભવ કરે પણ છે.
વિચાર કરતાં આવુ બનવા પાછળ એક કારણ હાથમાં આવે છે. જે મુમુક્ષુઓ દીક્ષા લેવાની પૂર્વભૂમિકામાં માત્ર ત્યાગભાવ જ ધરાવતા હાય અને સાંસારિક પદાર્થોં પ્રત્યે તીવ્ર વિરાગ (અનાસક્તિ) નહિ ધરાવતા હાય તેઓ દીક્ષાસ્વરૂપ સંસારત્યાગ થતાંની સાથે બ્યશૂન્ય અની જતા હશે. તેમના મનમાં સંસાર-ત્યાગ એ જ દીક્ષાનું લક્ષ હશે. આ લક્ષ જેવુ સિદ્ધ થઈ જાય કે પછી હવે એ દીક્ષામાં શું કરવું? તેનેા તેમણે કોઈ નકશે કે પ્લાનિ ંગ’ પહેલેથી કરી રાખ્યુ નહિ હેાય. આમ ત્યાગ તેા થઈ ગયા અને