________________
મુનિજીવનની બાળાએથી
શાસ્ત્રપાઠ વિરાગ્ય-કલતા
સમાધિની વાત કરનારા મુનિઓ સમાધિમાર્ ન. કહેવાય.
એ તે જેણે સમાધિને સિદ્ધ કરી દીધી હોય તે જ સુનિએ સમાધિમાન કહેવાય.
સમાધિસિદ્ધ મુનિએ તે જ છે જેઓ –
(૧) લાભમાં કે અલાભમાં (૨) સુખમાં કે દુઃખમાં (૩) જીવનમાં કે મરણમાં સમાન અધ્યવસાયના સ્વામી છે.
છે રતિ કે અરતિના ભાવે પણ જેમની સમાધિસિદ્ધ હશાને લગીરે આંચકો આપી શક્તા નથી.
અહા ! અહો ! તે સમાધિસ્થ મુનિરાજેનું મને. શરણ હે... જેઓને
પ્રતિકૂળતાના પ્રસંગમાં કદી જા નથી ઉઠેગ કે કદી સ્પશી નથી અરતિ, ચંચળતાના કારણે અનેક વસ્તુમાં. જેઓ ચલિત-ચિત્તવાળા કદી થયા નથી. જેમના ચિત્તખડક ઉપર જ્ઞાતાભાવને લેખ ટાંકણે ટંકાએલે છે.
ચિત્ત તે પારા જેવું ચંચળ છે; અતિચંચળ, જે. એને અરતિરૂપી અગ્નિને કણીઓ પણ અડી જાય તે એ. ક્યાં ય ઊડી જાય.
પણ જે અરતિ–અગ્નિને કણના સ્પર્શથી એ આમ,