________________
મુનિજીવનની બાળથી ગુરુની દિશામાં ચેડાંક પગલાં આગળ વધીને તેમને વંદન કરતા.
(૧૯) આંખની તીવ્ર પીડા દૂર થાય તે સંયમ લઉં એવી ભાવનાથી ભાવિત બનેલા એ મુમુક્ષુને બીજા જ દિવસથી પીડા ઓછી થતાં થતાં નિર્મૂળ થઈ ગઈ. એ આત્મા સંયમ પથ યાત્રી બની ગયે!
(૨૦) પીઠમાં ફરતા વાની ભયંકર પીડાને ગુરુદેવ સમાધિથી વેદતા હતા. શિષ્ય ગરમ પાણીના શેકની કોથળી લઈ આવ્યા. ભારે સ્વસ્થતા સાથે ગુરુદેવે કહ્યું, મહેમાનને મીઠાઈ ખવડાવાય; ત્રણ-ચાર દી વેકાવાનો આગ્રહ કરાય, પણું કાંઈ ડામ ઘેડા દેવાય ? તમે તે “વા” નામના મહેમાનને શિકની કેથળીના ડામ દેવા આવ્યા? ના...... મારે એ શેક કર નથી. કર્મનિજાની આ તે અપૂર્વ, વણમાંગી આવી પડેલી સોનેરી તક છે !
(૨૧) એમની દીક્ષા લેવાની કેવી તીવ્ર તલપ હશે કે ગુરુની પાસે જવા માટે એ મુમુક્ષુ એક સાથે, એક દિી માં ૩૬ માઈલ ચાલ્યું. માત્ર ચાર પિસાના ચણા ખાઈને.
(૨૨) મધરાતે ગાડીમાંથી ઊતરીને ઉપાશ્રયમાં સાધુ ભગવં તેની સાથે બે યુવાન શ્રાવકે સૂઈ ગયા. રાત્રે એકાએક વિધવા થએલી યુવતીનું કાળમીંઢ–પાણું પીગળી જાય તેવું–રૂદન સાંભળીને તેઓ જાગી ગયા ! “એના પતિ