________________
નમને સારવાર લેવા કાલેજ
મુનિજીવનની બાળપય જેવું અચાનક આપણું મોત થઈ જાય તે ? શત પણ પૂરી ન વીતે તે ?” એ વિચારે અને યુવાન શ્રાવકેએ મુનિને વેષ તરત જ પહેરી લીધે. બાજુમાં સંથારે કરેલા બે મુનિઓના રજોહરણ લઈ લીધા. બાકીની રાત નવકાર મન્ટના ધ્યાનમાં બેસીને પૂરી કરી. સવારે રજોહરણની શેષ ચાલતાં ઘટસ્ફોટ થયે. બન્ને યુવાનની વિધિવત્ રીક્ષા થઈ
(૨૩) સિનેમા જેવાની માતાની ના હતી છતાં દીકરાએ સિનેમા જે. આ જાણ થતાં જ માતાએ પ્રાયશ્ચિત્ત. રૂપે અઠ્ઠમ કર્યો. દીકરાએ માફી તે માંગી પણ જીવનભર માટે સિનેમાને ત્યાગ કરી દીધું !
(૨૪) ડોકટરની લાઈન લેવા ઈચ્છતા છોકરાને મધ્યમ. વર્ગની માતાએ કહ્યું, “દીકરા ! કેલેજ સુધી તને લાવવામાં મેં ઠીક ઠીક મજૂરી કરી છે. હજી પણ મજુરી. ચાલુ રાખીશ. પણ તું ડેકટર થાય; દેડકાં–વાંદરાં ચીરે અને. પૈસા કમાય તારી આ માતાથી ખમાય તેમ નથી.
બેટા ! જે ભર્યો છે, તેમાં કાંઈ નોકરી મળે તે. મેળવ, નહિ તે ઘરે રહે. તારી આ માતા મરશે ત્યાં. સુધી મજૂરી કરીને તેને ખવડાવશે. તું જરા ય ચિંતા. ન કરીશ.”
દીકરે આવી મહાન માતાનાં ચરણમાં મૂકી જઈને. ખૂબ રડે. બીજે જ દી માતાની આશિષે નિર્દોષ નોકરીમળી ગઈ!
પર