________________
મુનિજીવનની બાળપોથી દિના મરણાદિમાં તેમને શેક એ અસંભવિત ઘટના જ બની જાય ને?
આ મુનિરાજે તે સમાધિભાવની ઘધમાર વર્ષ કરીને શેકરૂપી અગ્નિને સાવ જ ઠારી નાંખે છે. હવે એમના ચિત્તમાં સત્તાપ સંભવે જ ક્યાંથી?
રે! ભલેને કદાચ કઈ ઈષ્ટવસ્તુને નાશ થઈ જાય; કે ભલેને કદાચ અનિષ્ટ વસ્તુને સંગ થાય તે ય શું? આ મહાત્મા તે તેવા સમયે પોતાના નિત્યસ્વભાવનું અને નિયતિ નામના પદાર્થનું ધ્યાન ધરવા જ પલાંઠી મારીને બેસી જાય છે..પછી એમને સન્તાપ ક્યાંથી સંભવે ?
હાદિક અનુમોદન
(૧૭) તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રાર્થે સહજ રીતે ગએલા વિશાળ સમુદાયને લેવી પડતી આધાકમી “ભક્તિ” જોઈને વડીલ ગુરુએ ત્રણ-ચાર દિવસમાં જ યાત્રા કરીને સહુને વિહાર કરાવી દીધું !
(૧૮) આ મહાત્મા હંમેશ સંગરંગશાળાને ઠીક ઠીક સમય સુધી સ્વાધ્યાય કરતા. જ્યારે પણ તેઓને ગુર્વાજ્ઞાથી જૂહું માસુ કરવું પડતું ત્યારે તેઓ ચોમાસામાં હંમેશ