________________
સુનિજીવનની બાળપેાથી
૬.
શ્લેાકેાના સ્વાધ્યાયના સ્થાને કલાકો સુધી જોરદાર ગેાખવાના ઉદ્યમ અને ગુરુભક્તિના સ્થાને ગુરુ પ્રત્યેનું હાર્દિક-અંતરમાં ઊભરાઈ જતું-અતાગ બહુમાન તા હોવાં જ જોઇએ. જેનામાં બીજી હરાળના ય આ ત્રણ ગુણ્ણા નથી એની સાધુતા ચિર’જીવી મની રહેવામાં મને તે મેટી શંકા છે. વળી બીજી એક વાત જણાવવાનું મન થાય છે કે શાસ્ત્રકાર પરમષિ આ તે ગુણને સિદ્ધ થએલા જણાવે છે, જેની પાછળ – જેની ગેરહાજરીના સમયમાં પણ – તેની જ પરિણતિ ચાલતી હોય; ઘંટ વાગી ગયા પછી જેમ તેને રણકાર ચાલે છે તેમ.
આ હિસાબે તપ તે જ છે જેના સ્વાદ પારણામાં ય આવ્યા કરે છે; સ્વાધ્યાય તે છે જેમાંથી ઊઠી ગયા બાદ પણ ઊચિત અવસરે તેની જ લેફ્સા ચાલુ રહે છે અને ગુરુભક્તિ પણ તે જ છે જેના અકાળમાં ય ગુરુ સ્મરણ સતત ચાલુ રહે છે. આવા રણકાર ચુક્ત તપ, સ્વાધ્યાય, ભક્તિ ન હોય તે તેમની આઝી કિંમત આંકી શકાય નહિ.
તપ કરનારા સાધુ પારણામાં પૂરા પલાટાઈ જાય તા ? સ્વાધ્યાય કરનારા મુનિ સ્વાધ્યાયના વિરહકાળમાં છાપા કે કથાએ વાંચે યા ફાજલ વાતા કર્યાં કરે તા ? જેને ખરા અમાં સાધુ થવું છે તેને આજે પણ અનુકૂળતા છે પછી કાળ ભલે ગમે તેટલેા ખામ આન્યા કહેવાતો હાય.