SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સુનિજીવનની બાળપેાથી ૬. શ્લેાકેાના સ્વાધ્યાયના સ્થાને કલાકો સુધી જોરદાર ગેાખવાના ઉદ્યમ અને ગુરુભક્તિના સ્થાને ગુરુ પ્રત્યેનું હાર્દિક-અંતરમાં ઊભરાઈ જતું-અતાગ બહુમાન તા હોવાં જ જોઇએ. જેનામાં બીજી હરાળના ય આ ત્રણ ગુણ્ણા નથી એની સાધુતા ચિર’જીવી મની રહેવામાં મને તે મેટી શંકા છે. વળી બીજી એક વાત જણાવવાનું મન થાય છે કે શાસ્ત્રકાર પરમષિ આ તે ગુણને સિદ્ધ થએલા જણાવે છે, જેની પાછળ – જેની ગેરહાજરીના સમયમાં પણ – તેની જ પરિણતિ ચાલતી હોય; ઘંટ વાગી ગયા પછી જેમ તેને રણકાર ચાલે છે તેમ. આ હિસાબે તપ તે જ છે જેના સ્વાદ પારણામાં ય આવ્યા કરે છે; સ્વાધ્યાય તે છે જેમાંથી ઊઠી ગયા બાદ પણ ઊચિત અવસરે તેની જ લેફ્સા ચાલુ રહે છે અને ગુરુભક્તિ પણ તે જ છે જેના અકાળમાં ય ગુરુ સ્મરણ સતત ચાલુ રહે છે. આવા રણકાર ચુક્ત તપ, સ્વાધ્યાય, ભક્તિ ન હોય તે તેમની આઝી કિંમત આંકી શકાય નહિ. તપ કરનારા સાધુ પારણામાં પૂરા પલાટાઈ જાય તા ? સ્વાધ્યાય કરનારા મુનિ સ્વાધ્યાયના વિરહકાળમાં છાપા કે કથાએ વાંચે યા ફાજલ વાતા કર્યાં કરે તા ? જેને ખરા અમાં સાધુ થવું છે તેને આજે પણ અનુકૂળતા છે પછી કાળ ભલે ગમે તેટલેા ખામ આન્યા કહેવાતો હાય.
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy