SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી - જે વડા છે તેમણે તે સૌથી વધુ સહન કરવું જ પડશે. ટીચાયા, કુટાયા વગર વડા (બાજરીના વડા) બનાયા છે પણ ક્યાં? વડામાં વાત્સલ્ય અખૂટ હોય છે અથવા શિષ્યમાં સહિષ્ણુતા અખૂટ હોય તે કદી કશે વધે આવે નહિ. પ્રશ્નોત્તરી સવાલ (૯) : સાધુનાં મુખ્ય લક્ષણે ક્યાં કે જેના વિનાના તેમના જીવનની સફળતામાં મટી શંકા પડી જાય ? જવાબ : શાસ્ત્રકાર પરમષિઓએ આ પ્રશ્નને ઉત્તર અનેક રીતે આપે છે. તેનું દહન કરીને હું આ પ્રશ્નને - જવાબ એ રીતે આપી શકું કે જે તપસ્વી હોય; સ્વાધ્યાયી - અને ગુરુભક્ત હોય તે સાધુ. ટૂંકમાં, ગુરુભક્ત મુનિનું - જીવન તપ: સ્વાધ્યાયપૂત હાય. તપ, શાસ્ત્ર સ્વાધ્યાય અને ગુરુભક્તિ આ ત્રણ ગુણેને પ્રાદુર્ભાવ કર્યા વિના વાસનાઓની મંદતા પણ સંભવિત નથી. કદાચ કોઈ શારીરિક આદિ કારણોસર તપ વગેરે ન થઈ શકે તે તપના સ્થાને જોરદાર ત્યાગ, હજારે કંઠસ્થ
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy