________________
૫૯.
મુનિજીવનની બાળપોથી ધરમ પમાડી દેવાની હેશમાં આવી જઈને પણ અપરિપકવ કાળમાં પરિચય ચાલુ રાખવે તે ય વાજબી લાગતું નથી... આ બાબતમાં જે ત્યાગીઓ વધુ મક્કમ રહે છે તેઓ ભલે. કદાચ બે-પાંચ આત્માઓને દુઃખી કરવામાં નિમિત્ત બની જતા હશે પણ સરવાળે તેઓ ઘણું ઊચા સંયમ–જીવનના. રસાસ્વાદને પામવાનું સૌભાગ્ય પામી જાય છે.
આવું જ દીક્ષા આપવાના નિમિત્તે કરાતા પરિચયમાં સમજવું. એ પરિચય પણુ અપરિપક્વ કાળમાં બિલકુલ. ઉચિત નથી.
જેમ વિજાતીય પરિચય ત્યાજ્ય છે તેમ સજાતીય. સહવાસ પણ એટલે જ ત્યાજ્ય ગણુ જરૂરી છે. આજનાકાળના સંસારીજનેનું માનસ ખૂબ વિચિત્ર બન્યું છેબીજી બાજુ મુનિ-જીવનમાં પણ રહી જતી કચાશ કયારેક સંયમ જીવનને એકાએક બેગ લઈ લેતી હોય છે. - જે ઉલ્લાસે અપનાવ્યું છે જેહરણ, એ ઉલ્લાસ બારમાસી બનાવી દે હેય તે બધાયના પરિચયથી દૂ૨. રહીને તપસ્વાધ્યાયનિરત બન્યા વિના કેઈ આરેવારે નથી
આમ નહિ થાય તે પાણીના મૂલે સંયમનું મોતી. જોતજોતામાં વેચાઈ જશે.
(૧૫) પૈસાના વ્યવહાર અંગે :
આવતી કાલની ચિંતા કયારેક આપણી “આજ અને પાયમાલ કરી નાંખતી હોય છે. કેટલાકને ભાવી.