________________
મુનિજીવનની ખાળપેાથી
વર્તમાનકાળમાં ચારિત્ર્યનું ગ્રહણ ખૂબ સુલભપ્રાયઃ થયું હોય તેમ જોવા મળે છે અને તેથી કદાચ આનંદ પણ થાય; પરંતુ તેની સાથે જ અત્યંત આઘાત સાથે. એક નોંધ લેવા જેવી છે કે જેમ જેમ ગ્રહણ સુલભ થતું જાય છે તેમ તેમ પાલન દુર્લભ થતું જાય છે. અને પક્ષના તે ફુરચા જ ઊડી રહ્યા છે.
૨૯
અચ્છામાં અચ્છા ખાનદાન કુળના ગણાતા કેટલાક આત્માઓ-સાધુ કે સાધ્વીજી—ની આ દશા જોતાં અત્યંત બેચેન બની જવાય છે.
આવું થવામાં સૌથી મુખ્ય કારણુ દીક્ષા લેવાની અપાત્રતા અથવા અપરિપકવતા છે.
ખીજા નખરમાં શોક્ત ગુરુકુલવાસને! સરીઆમ અભાવ છે.
ત્રીજા નખરમાં ગુરુવ માં સેાઠસ ભરેલા લાકહેરી, જમાનાવાદ, નિશ્ચય દૃષ્ટિના શૂન્યાવકાશ સાથે વ્યવહારધર્મના અતિરેક કારણ છે અને છેલ્લે સગવડાનું તીવ્ર અથી પણું અહીં મોટા ભાગ ભજવી જાય છે.
જે ત્યાગીઓના વર્તુળમાં આ ચારે ય દોષા માઝા મૂકીને વ્યાપતા હશે તે વર્તુળના ત્યાગીઓના ચારિત્ર્યજીવનનું – આજ્ઞાપાલન અને આજ્ઞાપક્ષનું – ગળું ઘાંટાઈ જાય તેમાં શી નવાઈ ?
પણ સમૂર ! વાયુમંડળને ક્રેષિત ઠરાવવાથી નિર્દોષ. સાબિત થઈ શકાય તેમ નથી. ત્યાગી આત્માએ તા.