________________
મુરિજીવનની બાળથી મને લાગે છે કે આ રીતે કદાચ વિશિષ્ટ શુદ્ધિનું, વિશિષ્ટ ઉત્સાહ અને બળનું સાગણમાં પ્રસારણ કસ્વાષાં ભારે સફળતા પ્રાપ્ત કરશે.
જે વાત સાધ્વીગણ માટે વિચારવાની છે તે સાધુગણ માટે પણ વિચારણીય છે. એ આપણે ભૂલવું ન જોઈએ.
પ્ર. (૮) ગુરુ સાથે કે સહવતીઓની સાથે વારંવાર મનદુ:ખ થયા કરે છે. આથી ચિત્ત આર્તધ્યાનને લેગ બની જાય છે. ક્યારેક તો કલાક સુધી આ આર્તધ્યાન ચાલુ રહે છે. આવા તીવ્ર અશુભ કર્મબંધમાંથી બચવાને ઉપાય શું ?
જવાબ : મુનિજીવનનમાં આવી સ્થિતિનું નિર્માણ થવું એ ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે. કેટલું ઊંચું આ જીવન ! અને કેટલી નીચી કક્ષાએ ચિત્તનું અધઃપતન !
ટાઈફેઈડના છ ડિગ્રી તાવ કરતાં ય સમગ્ર શરીરને તેડતા ટી. બી. ૧૦૦ ડીગ્રી તાવ જેમ વધુ ખરાબ છે તેમ ત્યાગીજીવનમાં ચાલતા આવા પ્રકારના એકધારા મંદ મંદ પણ સંઘર્ષો અત્યંત ખરાબ છે, તેને ઉપાય તાકીદે કરે જ જોઈએ.
આપણે અહીં થેડીક વિચાર કરીએ. મુખ્ય વાત આપણે કદી ન ભૂલીએ કે આપણું મુનિ-જીવન પ્રતિમુ. ૪