________________
મુનિજીવનની ખાળપાથી આથી જ આ તેમ સફળતા
કૂળતાના પાયા ઉપર જ ઊભું છે. જીવનમાં જેમ સહન કરવાની તૈવડ વધે વધુ ને વધુ મળે.
જો સહન કરવામાં પાછા પડશુ' તેા આજીવન ન કલ્પી હાય તેટલી અંધાધૂંધીથી ઘેરાઈ જશે.
"
પ્રતિકૂળતા એ જ મારું જીવન છે, ' સહિષ્ણુતા એ મારા શ્વાસપ્રાણ છે.' આવાં સૂત્રેા બનાવીને તેનુ સતત રટણ કરતા રહીએ તે બહુ જરૂરી છે.
ખીજા નંબરમાં દોષા લેવાની કુટેવનેા ત્યાગ કરીએ. ઢાષા જોવા જ હાય તા આપણા જ ઘણા બધા ઢાષા શા માટે ન જોવા ?
અને ત્રીજી મહત્ત્વની વાત અપેક્ષા' અંગેની છે. બીજા પાસે આપણી ઘણી બધી અપેક્ષાઓ છે તે આપણે દૂર કરવી જોઈએ. આથી અપેક્ષા પૂરી ન થતાં જાગી પડતા મનદુઃખ ઘણા ઓછા થઈ જશે.
જેએ દીક્ષાપર્યાયમાં માટા છે તેમણે ચાથી વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે તેમણે નાના પ્રત્યે વાત્સલ્યભાવ પેદા કરવા જોઈએ.
જરાતરામાં તિરસ્કારી નાંખીને તેમનુ જીવન કચડી નાંખવાની આપણે મનેાવૃત્તિ કે પ્રવૃત્તિ ખૂબ જ કરતાભરી કહેવાય. ધિક્કારથી કે માત્ર ટોકવાથી શું થશે ?
અંતે તે આપણે સહુ, માતા, પિતા, ભાઈ, ભાંડુ, મેન, ભાભી વગેરે સહુને છેડીને આવ્યા છીએ. હવે