________________
મુનિજીવનની બાળપોથી
૪૭
જમાનાવાદીએ ની એવી કેાઈ પણ વાતને સાંભળી પણ શકાય નહિ.
વ્યક્તિગત રીતે મને લાગે છે કે સાધ્વી સઘના જુદા જુદા માવડીએએ દીક્ષા પછીના એમના જીવનની કાળજી કરવી જોઈએ. જો આ સાવી-ગણુ જ્ઞાન, ધ્યાન, તપ, સ્વાધ્યાયમાં પ્રગતિ કરે અને સહિષ્ણુતા, ઉદારતા, પરા-રસિકતાદિ ગુણાને પેાતાના જીવનમાં ખૂબ સારી રીતે વિકસાવે તેા કદાચ એમ પણ કહી શકાય કે મુનિઓ કરતાં પણ વધુ સારી રીતે એનાને કેળવીને, તેમના દ્વારા હજારો કુટુબેને ધર્માભિમુખ બનાવી શકે.
શ્રીસ`ઘ પાસે જે સાધ્વીગણુ છે તે તે તેની ખૂબ મેાટી અસ્કયામત છે. તેને શાસ્ત્રનીતિ (જમાનાવાદ, ય’ત્રવાદ, કે પ્રચારના તૂતથી દૂર રહીને ) મુજબ વિકસાવવી `જ જોઈએ.
હાલ તેા સાધ્વીગણના તમામ માવડીએ આવી કાળજી કરતા હાય તેવુ" કાંઈ દૃષ્ટિગેાચર થતું નથી. આથી જ કેટલાંક ગંભીર કક્ષાનાં કહી શકાય તેવાં દુષ્પરિણામેા જોવા મળે છે અને એથી જ પ્રતિમધ મૂકવાના વિચારે વાયુમ’ડળમાં પ્રસરવા લાગે છે.
જો રાગ હાય ૪, તે અહુના કે સ્વમાનભગના કારણે તે રાગને દાખી દેવા કે રાગને રાગ તરીકે જ ઇન્કારી દેવા એ તા ખરેખર રાગીને મારી નાંખવા જેવી પ્રવૃત્તિ ગણાય.