________________
મુનિજીવનની બાળપોથી પહેલી સંયમયાત્રા છે; પછી–તેને સાચવીને-તીર્થયાત્રા છે. વારંવાર આવા દેશે સેવવાથી ચિત્તના પરિણામ ખૂબ જ કઠોર થાય છે અને તેથી જીવન નઠેર બની “ જાય છે.
પ્રશ્નોત્તરી
સવાલ (૭) વર્તમાનકાળમાં સાધી દીક્ષા ઉપર પ્રતિબંધ મૂકવાની જરૂર જણાતી નથી ? ભૂતકાળમાં ય આવું કરવાની ફરજ પડ્યાનું સાંભળવા મળે છે.
જવાબ : દીક્ષા એ કઈ પાપપ્રવૃત્તિ નથી કે જેથી તેની ઉપર પ્રતિબંધ મૂકવે ઘટે. ભૂતકાળમાં ય જે પ્રતિબંધ મુકાયે છે તે મેગલ રાજા દરમિયાન કેટલીક રાજકીય વિષમતાના કારણે ૩૨ વર્ષથી નીચેની વયની બહેનની દીક્ષા પૂરતો પ્રતિબંધ મુકાય છે.
આજે પણ જે સુવિહિત ગીતાર્થ આચાર્ય ભગવંતોને એવું કાંઈક કરવાની જરૂર જણાતી હોય તે તેઓ શાસ્ત્રનીતિ મુજબ કઈ પણ નિર્ણય જરૂર લઈ શકે છે. આ પદુધર્મ તરીકે એ કાર્ય તેઓ કરી શકે છે. બાકી દીક્ષા ઉપર જ નફરત ધરાવતા બુદ્ધિજીવી,