________________
મુનિજીવનની બાળથી પણ આ માન્યતા બરોબર નથી. હકીકતમાં તો આમ પગાં બેઠવવાથી ખૂબ જ દેષ લાગે; કેમકે સાધુ કે સાધ્વીજીના નિમિતે આ પગાં ગોઠવાયાં છે. હવે તે
વીસે ય કલાક ત્યાં જ પડ્યાં રહેશે અને તેની સાથે અથડાતાં પાણીના જીની કારમી વિરાધના લાંબા સમય સુધી ચાલુ જ રહેશે.
આના કરતાં તે તે સાધુ કે સાઠવીજી શાસ્ત્રવિધિપૂર્વક સ્વયં પાણીમાં પગ મૂકીને નદી ઊતરી જાય તે તેમાં ખૂબ જ ઓછા દેષ લાગે છે.
આવું જ ચોમાસાના સમયમાં ચાલુ વરસાદે ન -છૂટકે સ્થડિલભૂમિ (વાડે) વગેરે જવું પડે ત્યારે ત્યાં સુધી પહોંચવા માટે જે તાડપત્રીએ સાધુ–સાદવજીના માટે જ બાંધવામાં આવે છે તે પણ અનુચિત છે. એ કરતાં તે ન છૂટકે જવું પડે ત્યારે કામળી ઓઢીને જવામાં એકદમ અલપ દેષ લાગે. (૧૨) આરોગ્ય અંગેઃ
સામાન્ય રીતે એમ કહી શકાય કે આરોગ્ય બગડઆવામાં તપ કે ત્યાગ કારણ હોતા નથી પરંતુ આહારને અતિગ કે મિથ્યાગ કારણ હોય છે.
આરોગ્ય પ્રતિકૂળ થયા બાદ સંયમના અઢળક પેગે સદાવા લાગે છે. અપવાદ માગે જે દેનું સેવન શરૂ કરવામાં આવે છે તે દો ઘર કરી જતા હોય છે, છેવટે તે પિઠાઈ પણ આવી જાય છે. તે